• Gujarati News
  • અમરેલી |રાજયનાપ્રથમ મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાત કાર્યક્રમને અમલી બનાવી રાજયમા વિકાસ

અમરેલી |રાજયનાપ્રથમ મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાત કાર્યક્રમને અમલી બનાવી રાજયમા વિકાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |રાજયનાપ્રથમ મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાત કાર્યક્રમને અમલી બનાવી રાજયમા વિકાસ કાર્યોની ગતિને વેગવંતી બનાવી છે. ત્યારે ગતિશીલ ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત બગસરા ખાતે રૂ. 21.15 લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ. બગસરા અને ખાંભા તાલુકાનો ગતિશીલ વિકાસયાત્રા કાર્યક્રમ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે જણાવ્યું હતુ કે રાજય સરકાર દ્વારા ગામડાઓના નાના નાના પ્રશ્નોનું નિવારણ કરવામા આવી રહ્યું છે.