તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગસરા તાલુકા ભાજપની કારોબારી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરાતાલુકાનાં જેઠીયાવદર ગામે તાલુકાકક્ષાની ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમાં સાંસદ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

બગસરા તાલુકાના જેઠીયાવદર ખાતે સાંસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષસ્થાને બગસરા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ માયાણી, મહામંત્રી પ્રવિણભાઇ રફાળીયા, વિપુલભાઇ ક્યાડા, ઘનશ્યામભાઇ સાદરાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો