તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાને સાસરીયા દ્વારા ત્રાસ અપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડીયાતાલુકાના બરવાળા બાવળ ગામની અને હાલમાં બગસરાના પીઠડીયા ગામે માવતરે રહેતી કંચનબેન રતીભાઇ સોલંકી (ઉ.વ. 32)ને પતિ વિપુલ કાંતિ ડાભીએ કરીયાવરના મુદે અવાર નવાર દુ:ખત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી પરેશાન કરી મુકતા તેણે અંગે પતિ સામે વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવમાં લાઠીમાં મુમતાજબેન ફારૂકભાઇ ચૌહાણ (ઉ.વ. 36) નામના સીપાઇ મહિલા પોતાના ઘરની ડેલી બહાર બેઠી હતી ત્યારે છોકરાઓ કેમ શેરીમાં ગાળો બોલે છે તેમ કહી કલા દેવા બોરીચા અને હિતેષ ભીમા બોરીચા નામના આહિર શખ્સોએ તેને પાવડા અને લાકડા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. જે અંગે લાઠી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો