• Gujarati News
  • રાજુલાના યુવકને પાઇપના ઘા માર્યા

રાજુલાના યુવકને પાઇપના ઘા માર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાના યુવકને પાઇપના ઘા માર્યા
ભાસ્કરન્યૂઝ.અમરેલી
બાબરાતાલુકાના ઘુઘરાળા ગામના રમણીકભાઇ અમરાભાઇ માધડની માલીકીનું રૂા. 15 હજારની કિંમતનું જી જે 14 એસી 6089 નંબરનું મોટર સાયકલ કોઇ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી ચોરી કરીને લઇ જતા તેણે અંગે બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
રાજુલામાં અંબાજી માંના મંદિર પાસે રહેતા વિજય છગનભાઇ મકવાણા નામના યુવકને અગાઉના મનદુ:ખના કારણે અંકુલ જીતેન્દ્ર મકવાણા અને જીગ્નેશ જીતેન્દ્ર મકવાણા નામના શખ્સોએ પાઇપ અને હથોડાથી માર મારી ઇજા પહોંચાડતા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
બાબરામાં મામલતદાર કચેરી પાસેથી બાઇક ચોરાયંુ