ચા બનાવતી વેળાએ વૃદ્ધાનું દાઝી જતા મોત નિપજ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના નીલવડામાં રહેતા હંસાબેન કાનજીભાઇ નગવાડીયા (ઉ.વ.60) નામની વૃધ્ધા ગત તા.21ના રોજ પોતાના ઘરે ચા બનાવતા હતા. દરમિયાન વૃધ્ધાનો સાડીનો છેડો ચુલમાં અડી જતા તે દાઝી ગયા હતા. બાદ વૃધ્ધાને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...