• Gujarati News
  • બાબરા નજીક અકસ્માતમાં બેને ઇજા

બાબરા નજીક અકસ્માતમાં બેને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા નજીક અકસ્માતમાં બેને ઇજા

બાબરાનજીકખોડિયાર માતાજીના મંદિર પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોને ગંભીર ઇજા પહોંચી હતી. કેતન જુવાનસીંગ નામનો આદિવાસી યુવાન પોતાની પુત્રી અને ભાણીને લઇને ચમારડીથી બાબરા બહેનના ઘરે આંટો મારવા આવ્યો હતો. બાદમાં પરત જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.