• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરાથી ચાર કિમી દુર તાઇવદર ગામ પાસે હજરતપીર ભંગડશાવલીની દરગાહ

બાબરાથી ચાર કિમી દુર તાઇવદર ગામ પાસે હજરતપીર ભંગડશાવલીની દરગાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાથી ચાર કિમી દુર તાઇવદર ગામ પાસે હજરતપીર ભંગડશાવલીની દરગાહ આવેલી છે. દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાનુ પ્રતિક છે. અહી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા હજરતપીર ભંગડશાવલીની દરગાહ પર 53મા ઉર્ષની શાનો શોકતથી ઉજવણી કરવામા આવી હતી. બેન્ડવાજા સાથે સવારે ગરીયાળા ચોકથી ભવ્ય ઝુલુશ નીકળ્યું હતુ. જેમાં મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. બાદમાં દરગાહ ખાતે ન્યાઝનો કાર્યક્રમ તેમજ રાત્રીના મશહુર કવ્વાલ સમીમ નેઇમ દ્વારા આગવી શૈલીમાં કવ્વાલી રજુ કરવામા આવી હતી. / પ્રવિણભટ્ટજી

અન્ય સમાચારો પણ છે...