તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડાપીઠામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ | કોટડાપીઠા

અમરેલીસહિત જિલ્લામા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવી રહ્યું છે ત્યારે બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે પણ ગેસ કનેકશન વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો.

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત કૈલાશ ઇન્ડેન ગ્રામિણ વિતરણ આટકોટ દ્વારા અહી 47 લાભાર્થીઓને ગેસ કનેકશન વિતરણ કરવામા આવ્યું હતુ. પ્રસંગે બાબરા નાયબ મામલતદાર મકવાણા, આઇઓસીના ડેપ્યુટી મેનેજર ચાંગેલા, આસી. મેનેજર બી.આર.વ્યાસ, યાર્ડના ડિરેકટર બીપીનભાઇ રાદડીયા, નરેન્દ્રભાઇ ખુંટ, મહેશભાઇ ભાયાણી, વિનુભાઇ ડોબરીયા, જીવનભાઇ ચોવટીયા, ભરતભાઇ, કનુભાઇ, નવીનભાઇ, પ્રેમજીભાઇ, અશ્વિનભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપરાંત અહી આસી. મેનેજર વ્યાસ દ્વારા લોકોને ઉપયોગી જાણકારી આપવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઇ ભાયાણીએ કર્યુ હતુ.

જરૂરિયાતમંદોને ગેસકીટનું વિતરણ કરવામાં આવ્યું તસ્વીર-ગિરીશમહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો