• Gujarati News
  • વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહમિલન

વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહમિલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહમિલન

બાબરા|બાબરામાંગેબી વિસામો ખાતે રવિવારના વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહમિલન યોજાશે. પ્રસંગે મહંત લક્ષ્મીદાસબાપુ, જયેશભાઇ હરિયાણી, મનોજભાઇ ગોંડલીયા, હરીરામભાઇ દેસાણી, મહંત ચતુરદાસબાપુ, મહંત મુળદાસબાપુ, મનોજભાઇ મેસવાણીયા સહિત ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અશ્વિનભાઇ દેસાણી સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.