• Gujarati News
  • ધરાઇ નજીક બે કાર અથડાતા દંપતીને ઇજા

ધરાઇ નજીક બે કાર અથડાતા દંપતીને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરાઇ નજીક બે કાર અથડાતા દંપતીને ઇજા

અમરેલી|દામનગરના રમેશભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ. 35) પોતાની કારમાં પત્ની સાથે જઇ રહ્યા હતા ત્યારે બાબરા તાલુકાના ધરાઇ ગામ નજીક તુફાન ગાડી નં. જી જે 20 ટી 9664ના ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં રમેશભાઇ અને તેમના પત્નીને ઇજા પહોંચી હતી. જે અંગે બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.