તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરામાં ધાર્મિક જગ્યા આસપાસ માથાભારે તત્વોએ કર્યું દબાણ : રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં ધાર્મિક જગ્યા આસપાસ માથાભારે તત્વોએ કર્યું દબાણ : રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્થાનિક લોકો દ્વારા મામલતદાર અને ચીફ ઓફીસરને રજુઆત કરાઇ

બાબરામાંજીવનપરા વિસ્તારમાં વોર્ડ નં. 1માં ધાર્મિક જગ્યા તથા આસપાસના રહેણાંક વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા દબાણ કરી બાંધકામ શરૂ કરાતા સ્થાનિક કોંગ્રેસ અગ્રણી તેજસ તન્ના, ધર્મેશભાઇ વાવડીયા, જાહિદખાન ભોજવાણીની આગેવાની હેઠળ વિસ્તારના રહીશોએ બાબરા મામલતદાર ચિંતન વૈષ્ણવ તથા પાલીકા ચીફ ઓફીસરને યોગ્ય કરવા રજુઆત કરી છે.આ વિસ્તારના રહીશો બાંધકામ અટકાવવા માટે જવાબદાર તંત્રને ઉગ્ર રજુઆત કરી આંદોલનની ચીમકી આપી હતી. વિસ્તારના રહીશોએ જણાવ્યુ હતું કે દાડમાં દાદાની આસપાસ ખુલ્લી જગ્યામાં હોલ બનાવવા માટે ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ દ્વારા સાડા ત્રણ લાખ રૂપીયા ફાળવ્યા છે.

દબાણ નહિ હટાવાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી તસ્વીર- રાજુ બસીયા

દબાણ હટાવવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો