• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરા |બાબરા તાબાના ચરખા હાઇસ્કુલ ખાતે જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત

બાબરા |બાબરા તાબાના ચરખા હાઇસ્કુલ ખાતે જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા |બાબરા તાબાના ચરખા હાઇસ્કુલ ખાતે જ્ઞાનદિપ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત જમનાબેન હરજીભાઇ રાદડીયા શૈક્ષણિક સંકુલ ખાતે વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડાનુ વિતરણ કરાયુ હતુ. હરજીભાઇ રાદડીયા, દિવાળીબેન સહિત પરિવાર અને મનસુખભાઇના પરિવાર તરફથી ખર્ચ ઉઠાવાયો હતો. તકે અશોકભાઇ રાખોલીયા, ભરતભાઇ રાદડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

બાબરાની ચરખા હાઇસ્કુલમાં રાહતદરે ચોપડા વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...