• Gujarati News
  • બાબરામાં વિનામુલ્યે સીવણવર્ગ

બાબરામાં વિનામુલ્યે સીવણવર્ગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાં વિનામુલ્યે સીવણવર્ગ

બાબરા|બાબરામાં સખી મંડળ દ્વારા વિનામુલ્યે સિવણવર્ગ તેમજ બ્યુટીપાર્લરના વર્ગોનું આયોજન કરવામા આવ્યું છે. મહિલાઓ સ્વરોજગારી મેળવે તેવા હેતુથી અહીના કરિયાણા રોડ તેમજ કાકરીયા ચોરા વિસ્તારમા વર્ગોનું આયોજન કરવામા આવ્યું છે તો મહિલાઓએ સખી મંડળનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.