• Gujarati News
  • સંગઠન પર્વના ઇન્ચાર્જની વરણી

સંગઠન પર્વના ઇન્ચાર્જની વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગઠન પર્વના ઇન્ચાર્જની વરણી

બાબરા|બાબરા શહેર ભાજપના મહામંત્રી પ્રતાપભાઇ ખાચરની શહેર સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરવામા આવી છે. અગાઉ તેઓએ બાબરા યુવા મોરચાના મંત્રી તરીકે બે ટર્મ સુધી સેવા આપી હતી. તેઓની વરણીને બાબરામાં ભાજપના કાર્યકરો અને આગેવાનોએ આવકારી છે.