• Gujarati News
  • વાવડાના યુવાન પર લાકડી વડે હુમલો

વાવડાના યુવાન પર લાકડી વડે હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવડાના યુવાન પર લાકડી વડે હુમલો

બાબરાતાલુકાનાવાવડા ગામના માવજીભાઇ ખોડાભાઇ મેવાડાએ ખેતરમાં વાવેલા એરંડામાં ઢોર ચરાવી દઇ ખાનપર ગામના ભોળા ભોજા મકવાણા સહિત પાંચ શખ્સોએ તેને લાકડી વડે માર મારી મારી નાખવાની ધમકી આપતા બારામાં બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.