તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા મામલતદારને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીને અગ્રતા

બાબરામાંમામલતદાર તરીકે ચિંતન વૈષ્ણવે જયારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી કચેરીમા આવતા અરજદારોને કામ માટે સરળતા રહે તે માટે અનેક ફેરફારો કર્યા જેના કારણે અરજદારોના કામ ઝડપી થઇ રહ્યાં છે. ત્યારે હલ મામલતદારને પાલિકાના ચીફ ઓફિસર તરીકે વધારાનો ચાર્જ સોંપતા તેમના દ્વારા શહેરમા સ્વચ્છતા અને આરોગ્ય માટેના કામને અગ્રતા આપી છે. ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળતા ચિંતન વૈષ્ણવે પાલિકાના કર્મચારીઓની બેઠક બોલાવી હતી અને શહેરમા સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામોને અગ્રતા આપવા સુચનાઓ આપી હતી. શહેરી વિસ્તારમા આવેલ તમામ સંસ્થાકીય વાણીજયક પેઢી, દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ ધરાવનાર વેપારીઓને સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમ તેમજ શહેરી વિસ્તારની સ્વચ્છતા અંગેની ઝુંબેશ સંદર્ભે જાણ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો