• Gujarati News
  • પિતાએ ઠપકો દેતા ઇંગોરાળાના યુવાને ગળાફાંસો ખાઇ લીધો

પિતાએ ઠપકો દેતા ઇંગોરાળાના યુવાને ગળાફાંસો ખાઇ લીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના ઇંગોરાળા ગામના એક ર‚ કલાકાર યુવાનને તેના પિતાએ વાડીમાં જંતુનાશક દવા છાંટવાનું કહેતા અને આ મુદે ઠપકો આપતા લાગી આવવાથી આ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવકની લાશને પોસ્ટ મોટર્મ માટે દવાખાને ખસેડાઇ હતી.