તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરા તાલુકાનાં રાણપર ગામે પ્રાથમિક શાળાની બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

બાબરા તાલુકાનાં રાણપર ગામે પ્રાથમિક શાળાની બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા | બાબરાતાલુકાના રાણપર ગામે પ્રાથમિક શાળાની નૂતન બિલ્ડીંગનું લોકાર્પણ ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડના હસ્તે કરવામાં આવ્યું હતું. અહીં ગામમાં આવેલ પ્રાથમિક શાળાની નૂતન બિલ્ડીંગ તેમજ આંગણવાડી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. જેનું લોકાર્પણ ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવાજીભાઇ રાઠોડ,ભાજપ અગ્રણી બીપીનભાઈ રાદડીયા, સી.ડી.પી.ઓ.રેખાબેન જોશી,તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, અલ્તાફભાઈ નથવાણી,બહાદુર ભાઈ બકોતરા,ભીખુજીભાઈ પઢીયાર,સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. તસ્વીર:રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...