તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • બાબરા |બાબરામા રહેતા સુપ્રખ્યાત બેન્જો વાદક હિતેષગીરી આગામી તા. 23

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા |બાબરામા રહેતા સુપ્રખ્યાત બેન્જો વાદક હિતેષગીરી આગામી તા. 23

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરા |બાબરામા રહેતા સુપ્રખ્યાત બેન્જો વાદક હિતેષગીરી આગામી તા. 23 જુલાઇથી 31 જુલાઇ સુધી પુ. મોરારીબાપુની કથા ગ્રીસના એથેન્સ ખાતે યોજાનાર હોય તેમા બેન્જોના સુર રેલાવી બાબરાનુ ગૌરવ વધારશે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેષગીરી વર્ષોથી પુ. મોરારીબાપુની કથામા બેન્જો વગાડી કલાના કામણ પાથરી રહ્યાં છે.

બાબરાનો યુવક ગ્રીસમાં આગામી તા. 23 નાં બેન્જોનાં સુર રેલાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો