ઘર ખાલી કરાવવા બાબતે યુવાનને માર માર્યો, ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના મોટા દેવળીયામાં રહેતા ભીખાભાઇ ખીમજીભાઇ દાફડા (ઉ.વ.20) નામના યુવકને તેના કુટુંબી ભાઇ ભીખા મેઘજીભાઇ દાફડાએ કહ્યુ કે, તુ ઘરે ખાલી કરીને જતો રહેજે તેમ કહીને ગાળો આપીને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાદ યુવાને બાબરા પોલીસ મથકમાં તમામ હકીકત જણાવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બારામાં ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...