તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળકોટડી નજીક બે કાર અથડાતા ત્રણ ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરણિયાળાની સગીરા પર દુષ્કર્મની રાવ

વિશ્વાસઘાતથી યુવાને દવા પીધી

મઢડાનાં યુવાન પર 3 શખ્સોનો લોખંડનાં સળીયા વડે હુમલો

અમરેલીમાં 10 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો

અમરેલીમાજુમ્મા મસ્જિદ પાસે રહેતા એક મુસ્લિમ યુવકની પાનબીડીની દુકાનમાથી તસ્કરો રૂપિયા 10 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ અમરેલી સીટી પોલીસે ગણતરીની કલાકોમા તેનો ભેદ ઉકેલી બારામાં મોટા કસબાના મુસ્લિમ યુવકની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી સીટી પોલીસને માત્ર ચોવીસ કલાકમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામા સફળતા મળી છે. અહીની જુમ્મા મસ્જિદ પાસે ખત્રીવાડ પાસે રહેતા હારૂનભાઇ કરીમભાઇ ડાભીની પાનબીડીની દુકાનમા ચોરીની ઘટના બની હતી. તસ્કરો તેમની દુકાનના તાળા તોડી રૂપિયા 10 હજારનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા જે અંગે તેમણે સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બારામાં મોટા કસબામા રહેતા ફારૂક મહંમદ મજીઠીયા (ઉ.વ.24) નામના યુવકની ધરપકડ કરી હતી.

અમરેલી સીટી પીઆઇ રામાવતના માર્ગદર્શન નીચે ડી સ્ટાફના મહંમદભાઇ બ્લોચ, મનીષદાન ગઢવી, વલકુભાઇ, જયસુખભાઇ, જયદીપસિંહ વિગેરેએ હાથ ધરેલી તપાસમા ચોરી ફારૂક મજીઠીયાએ કરી હોવાનુ જણાતા તેની ધરપકડ કરાઇ હતી. પોલીસે તેની પાસેથી ચોરીમા ગયેલો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. શખ્સની પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો