તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં હિરાનું યુનિટ બંધ થતા રત્નકલાકારો બેકાર બન્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં હિરાનું યુનિટ બંધ થતા રત્નકલાકારો બેકાર બન્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ જાણ કર્યા વિના યુનિટ બંધ થતા હીરાઘસુમાં રોષ

હિરાઉદ્યોગમા છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી હોય બાબરા શહેરમાં વધુ એક હિરાનુ કારખાનુ બંધ થઇ જતા અનેક રત્નકલાકારો બેકાર બની ગયા છે. જો કે અહીના હિરાના કારખાનેદારે કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના એકાએક યુનિટ બંધ કરી દેતા રત્નકલાકારોમા રોષ જોવા મળ્યો હતો. હિરામા મંદીના માહોલને પગલે અનેક કારખાનાઓ બંધ થઇ રહ્યાં છે. ત્યારે બાબરા શહેરમા આવેલ હિરાનુ એક યુનિટ એકાએક બંધ થઇ જતા 40 જેટલા રત્નકલાકારો બેરોજગાર બની ગયા છે. અહી ભાવનગરની પેઢીનુ કારખાનુ ચાલી રહ્યું હતુ. રત્નકલાકારોને કોઇ પ્રકારની જાણ કર્યા વિના એકાએક યુનિટ બંધ થઇ જતા રત્નકલાકારોમા પણ રોષ ફેલાયો હતો. કામ કરતા મેનેજર દ્વારા અંગે લેબર અદાલત સમક્ષ પણ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો