તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરા શહેરમાં પોસ્ટમેનને કર્મીઓ દ્વારા વિદાયમાન કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા શહેરમાં પોસ્ટમેનને કર્મીઓ દ્વારા વિદાયમાન કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાપોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા સંજયભાઈ વળવીની વતનમાં બદલી થતા સ્ટાફ પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારંભમાં ચમારડી સબ પોસ્ટમાસ્તર, ચાવંડ સબ પોસ્ટમાસ્તરે હાજર રહીને શાલ ઓઢાડીને તથા ગીફ્ટ આપીને વિદાય આપી હતી. સંજયભાઇ વળવીએ તેમની નોકરી દરમિયાન ખૂબ સારી કામગીરી કરી હોવાથી તેમને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. તકે નવા આવેલા પોસ્ટમેન નીલેશભાઈ જમોડને પણ સ્ટાફ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. પ્રસંગે વી.એસ.સરીયા, એમ.એમ.ચૌહાણ, ડી.વી.સોરાણી, એમ.એમ જાદવ, આર.એસ.બારેલીયા, કનુભાઈ મેર, રમણીકભાઈ તેરૈયા સહીતના બાબરા પોસ્ટ ઓફિસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો