તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં આજે નિ:સંતાન દંપતિ માટે વિનામુલ્યે કેમ્પ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પણ અપાશે

બાબરામાંઆજે સવારે ઓમ હોસ્પિટલ ખાતે ની:સંતાન દંપતી માટે વિનામૂલ્યે કેમ્પ યોજાશે. ડો રમેશ કછટીયા સહિતના નિષ્ણાંત ડોક્ટરો માર્ગદર્શન આપશે. કેમ્પમાં ચેકઅપ માટે આવેલા તમામ દર્દીઓની વિનામુલ્યે તપાસ કરી દવાઓ આપવામાં આવશે.બાબરામાં આજે સવારે 9 કલાકથી સાંજના 4કલાક સુધી વિનામૂલ્યે નિ:સંતાન દંપતીઓ માટે કેમ્પ અહીંની ઓમ હોસ્પિટલ ખાતે યોજાશે. કેમ્પમાં 3 થી 4 વર્ષ સુધી સંતાન થવું, એક સંતાન થયા બાદ બીજા સંતાનમાં મુશ્કેલી, પુરુષમાં શુક્રાણુની ખામી, બધા રિપોર્ટ નોર્મલ હોવા છતાં ગર્ભ ધારણ થવો. તેમજ વારંવાર ગર્ભપાત થવો જેવી અનેક સમસ્યાઓનું યોગ્ય માર્ગદર્શન ડો રમેશભાઈ કછટીયા અને ડૉ બકુલ ચોથાની, ડો નીલેશ આહીર, સહિતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો