તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Babra
 • લાઠીનાં કેરાળા ગામે અમૃતમ યોજનાનાં કાર્ડનું વિતરણ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઠીનાં કેરાળા ગામે અમૃતમ યોજનાનાં કાર્ડનું વિતરણ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાઠીતાલુકાના કેરાળા ખાતે સરકારની માં અમૃતમ યોજનાના કાર્ડનું ગ્રામજનોને અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનુભાઇ આદ્રોજા અને લાઠી તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઇ કાનાણીની ઉપસ્થિતીમાં વિતરણ કરાયુ હતું. તકે લાઠી-બાબરા આઇટી સેલના કન્વીનર પરેશભાઇ માવાણી, કેરાળાના પૂર્વ સરપંચ ઘનશ્યામભાઇ આકોલીયા, કાળુભાઇ રીકડીયા, રહીમભાઇ વિગેરે હાજર રહ્યા હતાં.

લોકોને ગામે કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો