તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરા નાગરીક સહકારી બેંકની બહુ ગાજેલી ચુંટણીમાં ગઇકાલે 53 ટકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરા નાગરીક સહકારી બેંકની બહુ ગાજેલી ચુંટણીમાં ગઇકાલે 53 ટકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા નાગરીક સહકારી બેંકની બહુ ગાજેલી ચુંટણીમાં ગઇકાલે 53 ટકા જેવુ મતદાન થયા બાદ મોડી રાત સુધી મતગણતરી ચાલી હતી. મત ગણતરીના અંતે બેંકની વર્તમાન સતાધિશ પેનલના તમામ મુખ્ય આગેવાનોના વિજય સાથે પેનલ ચુંટાઇ આવી હતી. બેંકના 11 ડીરેક્ટરો પૈકી ચાર ડીરેક્ટરો હરીફ પેનલના પણ ચુંટાયા હતાં. તસવીર-રાજુ બસીયા

બેંકની ચૂંટણીમાં 53 ટકા મતદાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો