તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

125 બીએલઓ અને 11 સુપરવાઇઝર દ્વારા કામગીરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકામાં, ૧૨૫ બી.એલ.ઓ. તેમજ ૧૧ સુપર વાઈઝર કામગીરી કરી રહ્યા છે જેમા લોકોમાં પણ સારો ઉત્સાહ દેખાય રહ્યો છે પહેલા રવિવારે કુલ ૮૨૩ મતદાર સુધરણાની અરજીઓ આવી હતી. જેમાં નામ ઉમેરવા માટે ૩૨૩ તેમજ નામ કમી માટે ૧૨૯ તથા અન્ય ભૂલો સુધરવા માટે ૩૩૫ જેટલી અરજીઓ આવેલી છે બાબરા તાલુકામાં મતદાર યાદી સુધારણા કામગીરી કોઈ કચાસ રહે તેની પૂરતી તકેદારી રાખવા દરેક બી.એલ.ઓ અને સુપરવાઈઝરને મામલતદાર ચિંતન વૈષ્ણવ દવરા કડક સૂચના આપવામાં આવી છે

મામલતદાર દ્વારા ચોક્કસાઇ પુર્વક કામગીરી કરવા તાકીદ.તસ્વીર- રાજુબસીયા

અન્ય સમાચારો પણ છે...