તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

બાબરામાં નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા | બાબરા નગરપાલિકા દ્વારા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસી નેતા સ્વ.રાજીવ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ, ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા સહિત નગરપાલિકાના સ્ટાફ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમની યાદમાં અહીં નગરપાલિકા સંચાલિત બગીચામાં વૃક્ષારોપણ કરી રાજીવ ગાંધીના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...