તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • Babra વાવડા ગામે 7 ફુટનો કોબ્રા સાપ 4 ફુટનાં કોબ્રાને ગળી ગયો

વાવડા ગામે 7 ફુટનો કોબ્રા સાપ 4 ફુટનાં કોબ્રાને ગળી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના કોટડાપીઠા પાસે આવેલા વાવડા ગામના ગોખલણા રોડ પર એક સાત ફૂટ લાંબા કોબ્રા અને બીજા ચાર ફૂટ લાંબા કોબ્રા સાપ વચ્ચે લડાઈ જામી હતી. આજુબાજુના વિસ્તારના લોકો આ લડાઈ જોવા અને પોતાના મોબાઈલમાં ફોટા તેમજ વીડિયોમાં કેદ કરવા ઉમટી પડ્યા હતા. છેવટે લોકોની નજર સામે ૭ ફૂટનો સાપ ૪ ફૂટના સાપને ગળી ગયો હતો આ ઘટના જોવા આવેલા લોકો એ જોઈને આશ્ચર્યચકિત થયા હતા. તસ્વીર: ગીરીશ મહેતા

અન્ય સમાચારો પણ છે...