તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં ભગતસિંહ યુવા સમિતી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બાબરામાં ભગતસિંહ યુવા સમિતી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા | યુથ ફેડરેશનના સહકારથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અહી કોર્ટ, સ્મશાન તેમજ આરોગ્ય વિભાગના ક્વાર્ટર સહિતની જગ્યાઓમાં આશરે ત્રણસો જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આર્મીમેન સંદીપભાઈ નિમાવતે જણાવ્યું હતુ કે ગ્રુપ દ્વારા શહેરમાં જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે તેનું જતન પણ કરવામાં આવશે. યુવા સમિતિમાં અફઝલ વાળા, પાર્થ જસાણી, ડાયો મૂંધવા, સાગર રાઠોડ, જીગર મકવાણા સહિતના સભ્યો દ્વારા પુરતી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...