તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાણંદમાં આશાપુરા ફાર્મ ખાતે કૂતરા માટે લાડુ બનાવવામાં આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદ મોટી દેવતી રોડ ઉપર આવેલ આશાપુરા ફાર્મ ખાતે છેલ્લા 10 વર્ષથી દર મહિને ત્રણ વખત 3થી 5 મણના લાડુ કુતરા માટે બનાવવામાં આવે છે. આ સેવા કાર્યમાં ગીરીરાજસિંહ જાડેજા (ભાણુભા), ધમેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, બટુકસિંહ રાઠોડ, દશરથસિંહ ઝાલા, વજુભા વાઘેલા,સુખુભા ઝાલા, સંપતસિંહ જાડેજા, મુકેશભાઈ ઝોલાપુરવાળા નિયમિત સમય ફાળવે છે.

અન્ય સમાચારો પણ છે...