તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનાં પાઠ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર | કોડીનારમાં બ્રહ્મસમાજ બળેવ કમિટી દ્વારા ગાયત્રી મંદિર હોલમાં પુલવામામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદોનાં પરિવારને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેમજ સૈનિકોનાં મનોબળ વધારવા સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનાં સામુહિક પાઠ કરવામાં આવ્યા હતા.જેમાં રાષ્ટ્રપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો