તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા બાયપાસ માં આવેલ રાજુલાનું આસ્થાનુ કેન્દ્ર કુંભનાથ મહાદેવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજુલા બાયપાસ માં આવેલ રાજુલાનું આસ્થાનુ કેન્દ્ર કુંભનાથ મહાદેવ મંદિરના ગેટ સુધીનો માર્ગ ન હતો. આજે તે ગંભીર પ્રશ્ન હલ થયો છે. લાખોના ખર્ચે અહીં માર્ગ બનાવવા માટે ખાતમુર્હુત કરાયુ હતુ. બીજો માર્ગ તત્વજયોત વિસ્તારમાં આવેલ સીસીરોડનુ સમાજ સેવક અગ્રણી બાબુભાઈ જાલંધરાના હસ્તે ખાતમુર્હુત કરવામા આવ્યું હતું.

ે આગામી દિવસોમાં માર્ગનુ કામ પણ ઝડપભેર શરૂ કરી પૂર્ણ કરવામા આવશે. જેના કારણે વર્ષો જૂનો પ્રશ્ન હલ થશે. બાબુભાઇ જાલંધરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો