તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આટકોટ કૈલાશનગર વિસ્તારમાં રહેતી કુજલબેન હસમુખભાઈ કુવરીયા નામની 22

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આટકોટ કૈલાશનગર વિસ્તારમાં રહેતી કુજલબેન હસમુખભાઈ કુવરીયા નામની 22 વર્ષની પરીણીતાએ સાસરીયા દ્વારા અવારનવાર ત્રાસ આપાતો હોય આપઘાત કરી લીધો હતો.જસદણનાં વડોદ ગામે રહેતા પરિણીતા પરિવારની પ્રાથમિક પુછપરછમાં મૃતક પરિણીતાનાં દસેક માસ પૂર્વે જ આટકોટ ખાતે લગ્ન થયા હતા. મૃતક પરિણીતાના પિતા જગદીશ જેઠાભાઈએ પોલીસ સમક્ષ વલોપાત ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો