જાફરાબાદ નગરપાલિકાના સહયોગથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ નગરપાલિકાના સહયોગથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ક્રિકેટ ચાહકોની માગણીને માન આપીને કોમલબેન સરમણભાઇ બારૈયા અને તેમની નગરપાલિકાની ટીમ દ્વારા ઝળહળતી રોશનીથી ગ્રાઉન્ડ ચમકાવ્યુ છે. તમામ જવાબદારી કોળી સમાજ જાફરાબાદના પટેલ સરમણભાઇ બારૈયાએ ઉપાડી છે. પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ અને પુર્વ પ્રમુખ તા.પં.ના પ્રમુખ કરણભાઇ બારૈયાએ આયોજન કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. તસવીર- કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...