તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં આવેલી સ્કૂલ દ્વારા પતંગોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળામાં આવેલી સંતોષી ગ્લોબલ સ્કૂલ અને શાંતિ જૂનિયર્સ સ્કૂલનાં બાળકોનો પતંગોત્સવ રધુવીર ગાર્ડન ખાતે યોજાઇ ગયો. જેમાં બંન્ને સ્કુલના બાળકોએ પતંગો ઉડાડીને પેચ લગાડી કાપ્યો છે કાપ્યો છે ની બૂમો પાડી આનંદ લૂટયો હતો.શાળાનાં સંચાલક કિરણભાઇ ઠક્કર, પાયલબેન ઠક્કર અને સ્ટાફ દ્વારા આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...