તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધવીમાં પરવાનગીવાળી લીઝ બંધ કરવાનું કહી માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે પરવાનગીવાળી લીઝ બંધ કરો કહીને શ્રમીક યુવાનને છુટ્ટા પથ્થરો મારી પાઇપ વડે હુમલો કર્યાની ફરીયાદ સ્થાનિક મહિલા સામે નોંધાઇ છે.કલ્યાણપુર તાલુકાના હર્ષદમાં પોરબંદરના હિતેશભાઇ નામના આસામી બ્લેક ટ્રેપની લીઝ આવેલી છે.જયાં કામ કરતા ગાંધવીના શૈલેષગર લેરગર રામદતી નામના યુવાન પાસે તેજ વિસ્તારમાં રહેતા રાજીબેન નામના મહિલા ધસી આવી આ લીઝ ચાલુ છે, તેના પૈસા આપો એમ કહેતા શૈલેષગરએ માટે તેણીને હિતેશભાઇને મળવાનુ કહ્યુ હતુ.

આથી ઉશ્કેરાયેલા મહિલાએ મારે કોઇને મળવુ નથી,લીઝ બંધ કરો એમ કહી પથ્થરના ઘા કરી પાઇપ વડે હાથમાં મુંઢ ઇજા કરી છે. આ બનાવ અંગે ભોગગ્રસ્ત શૈલેષગર રામદતીની ફરીયાદ પરથી પોલીસે રાજીબેન વજુભા માણેક સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો