તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના ખોડિયારનગરમાં સીસી રોડનું ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ અને સી.સી.રોડથી મઢી આપવામાં આવ્યા છે ત્યારે ખોડીયાર નગર મુખ્ય માર્ગને રૂપિયા 78 લાખ ના કરજે સીસી રોડ બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, નૈમિષભાઈ ધડુક, ગૌતમભાઈ સિંધવ, જગદીશભાઈ રામાણી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો