કેશોદ | કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે તુવેર કૌભાંડને કારણે પુરવઠા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ | કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે તુવેર કૌભાંડને કારણે પુરવઠા વિભાગ દ્વારા તુવેરનાં જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો હતો. જોકે, હાલ આ સીઝ થયેલા જથ્થાની કાળજી લેવામાં ન આવતા તે એમને એમ ખુલ્લામાં પડી રહ્યો છે. ત્યારે રખડતા કુતરાઓ માટે આ આશ્રય સ્થાન બની ગયું છે. તસ્વીર - પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...