તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ | કેશાેદ નગરપાલીકા દ્વારા 12.5 લાખના ખર્ચે ખરીદી કરાયેલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ | કેશાેદ નગરપાલીકા દ્વારા 12.5 લાખના ખર્ચે ખરીદી કરાયેલ આધુનિક સ્ટ્રીટલાઇટ રીપેરીંગ લીફટનું પાલીકા પ્રમુખ યાેગેશભાઇ સાવલિયા હસ્તે લાેકાર્પણ કર્યું હતું. લાેકાર્પણ સમયે પાલીકા પ્રમુખ હસ્તે શ્રીફળ વધારી ચાર ચાેક ખાતે ડેમાેસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ તકે ચીફ ઓફીસર જે એમ વાછાણી, અધિક્ષક પ્રવિણભાઇ વિઠ્ઠલાણી, પાલીકા સદસ્યાે તેમજ શહેરીજનાે ઉપસ્થિત રહ્યા હતા. જાે કે અત્યાર સુધી પાલીકા પાસે સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવા સાદી લીફટ હતી તેથી મુખ્ય રસ્તાઓ પર આવેલ ખુબ ઉચાઇએ લાગેલી સ્ટ્રીટ લાઇટ રીપેરીંંગ કરવુું મુશ્કેલ બનતું હતું જયારે આધુનીક લીફટ આવતાં રાેશની વિભાગને લાઇટ રીપેરીંગ કામગીરી સહેલી બનશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો