કેશોદ | કેશાેદ દશનામ ગાેસ્વામી સમાજ દ્વારા ગત વર્ષની જેમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ | કેશાેદ દશનામ ગાેસ્વામી સમાજ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગિરિકંદરા એપાર્ટમેન્ટના મેદાનમાં ધામધૂમ પુર્વક નવરાત્રી ઉજવવા નિર્ણય લેવાતાં સમાજના ખેલૈયાઓમાં અનેરાે ઉત્સાહ જાેવા મળ્યાે હતાે. સમાજના હિત માટે આેછા ખર્ચે આયાેજન થાય તેમજ વાદ વિવાદ ન થાય અને તમામ ખેલૈયાઓને પ્રાેત્સાહિત કરી સકાય તેવા આયાેજકોના નિર્ણયને સમાજે આવકાર્યાે છે જેના કારણે સમાજના માેટી સંખ્યામાં ભાઇઓ- બહેનાે ઉપસ્થિત રહેશે તેવું સમાજ પ્રમુખ શૈલેષપુરી મનસુખપુરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...