તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા વિસ્તારમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે કથીવદર અને વિક્ટર પંથકમાં પરમાર્થ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા વિસ્તારમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે કથીવદર અને વિક્ટર પંથકમાં પરમાર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે. અહીં સવારના 9 થી સાંજના 7 કલાક સુધી કોઈને પણ ઘાયલ પક્ષી નજરે ચડે તો આતાભાઈ વાઘ 96249 64541, રાકેશભાઈ શિયાળ 82003 28404 અને નાજાભાઈ વાઘ 99787 74438 પર સંપર્ક કરવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો