તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામા કમલ દીપ જયોત કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સાવરકુંડલામા શિવાજીનગર ખાતે નગરપાલિકાના પૂર્વપ્રમુખ ડી.કે.પટેલના આંગણે શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા પછાત અને ગરીબ પરિવારોમાં વિકાસ પરિવર્તન અને ઉજાસ મેળવવા માટે લાભાર્થીઓના ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમળ જ્યોતી કાર્યક્રમ અંતર્ગત અભિયાનમાં કમળદીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ તકે પૂર્વકૃષિમંત્રી વી.વી.વઘાસિયા, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, શહેર ભાજપ મહામંત્રી જયસુખભાઈ નાકરાણી, એ.બી.યાદવ, ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી, પાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર અમીતગીરી ગોસ્વામી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો