તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કદમગીરી ગૌભકત બડુદાદા સ્મૃતિ કામળીયા ગોર ટ્રસ્ટ દ્વારા લઘુરૂદ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા ઃ ગૌભકત બડુદાદા સ્મૃતિ કામળીયાગોર ચેરીટેબલ ટ્રસ્ટ કદમગીરી દ્વારા આગામી તા.28-9 શનિવારના રોજ હોમાત્મક લઘુરૂદ્ર તેમજ બ્રહ્મ ભોજનનુ આયોજનબડુધામ તરેડ તા.મહુવા મુકામે સવારે 7-30 થી 1-30 કલાક સુધી રાખલ છે. જેમા યજમાન પદે રાજેશચંદ્ર વિનોદરાય જોશી જુનાગઢ પરિવારે લાભ લીધેલ છે. કામળીયાગોર પરિવાે લાભ લેવો.

અન્ય સમાચારો પણ છે...