તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુણેજા ખલીફા પરિવાર ખીરાપીર ડાડા ઉર્સ કમિટી દ્વારા ત્રીજા સમૂહલગ્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર ઃ ખીરાપીર ડાડા ઉર્સ કમિટીગામ ગુંદા આયોજિત સુન્નિ મુસ્લિમ ખલીફા જુણેજા પરિવાર દ્વારા 28 ફેબ્રુઆરીના તૃતીય સમૂહ શાદીનો કાર્યક્રમ મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ, 80, ફૂટ રોડ, ભાવનગર રોડ રાજકોટમાં યોજાશે. 27 ફેબ્રુઆરીના રાતે 10 કલાકે મિલાદ શરીફ, 28 ફેબ્રુઆરીના સવારે 10 કલાકે નિકાહ નવદંપતીઓ પઢશે. સવારે 11.30 કલાકે સમૂહ ભોજન સમારોહ યોજાશે. 28 ફેબ્રુઆરીના સવારે 9 થી 2 રક્તદાન કેમ્પ યોજાશે. કમિટીના પ્રમુખ જુણેજા અબ્દુલભાઇ, જુણેજા ગફારભાઇ, જુણેજા ઇબ્રાહીમભાઇ, લતીફભાઇ, રફીકભાઇ, કમિટીના સભ્ય અનવરભાઇ, અલતાફભાઇ, રજાકભાઇ, જાવીદભાઇ સહિતના સભ્યો જહેમત ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો