તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | આઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભ સિંઘ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | આઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભ સિંઘ સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પરિવારથી વિખુટા પડેલાને શોધી પરિવાર સાથે મિલન કરાવાય છે. દરમિયાન તાલુકા પોલીસ સ્ટાફ ભેંસાણ ચોકડીએ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે સગીર વયના છોકરો અને છોકરી મળી આવ્યા હતા. તપાસ કરતા બન્નેના પરિવારજનો કડી મહેસાણ અને બગસરાના નટવર નગરમાંથી સાબલપુર ખાતે મજૂરી અર્થે આવ્યા હતા. દરમિયાન આ બન્ને પ્રેમમાં પડેલા સગીર વયના છોકરો અને છોકરી માતા પિતાને કહ્યા વિના ઘરેથી નિકળી ગયા હતા. બાદમાં પોલીસે બન્નેને સમજાવી તેમના પરિવારજનોને બોલાવી સોંપી સુખદ મિલન કરાવતા પરિવારજનોમાં ખુશી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો