તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેસડામા 7 હજારના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા તાલુકા પોલીસના સ્ટાફ સાથે તાલુકાના જેસડા ગામે આવેલા નારાયણસિંહ રામસિંહ ઝાલા અને નરેન્દ્રસિંહ નારાયણસિંહ ઝાલા ત્યા રેડ કરાતા રૂ. 7200ની કિંમતની 18 વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયા હતા. આ દરોડામાં અનિરૂધ્ધસિંહ નારાયણસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. ત્યારે ત્રણ આરેપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધી વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી આમ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા દારૂનો વેપલો કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો