તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદ તાલુકા યુવા ભાજપ દ્રારા ભાડા ગામે સ્વામિ વિવેકાનંદજીને પુષ્પાંજલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ તાલુકા યુવા ભાજપ દ્રારા ભાડા ગામે સ્વામિ વિવેકાનંદજીને પુષ્પાંજલી અર્પણ કરવામા આવી હતી. અને સાથો સાથ ગામના નાના ભુલકાઓને પતંગ વિતરણનો કાયૅક્રમનુ આયોજન કરેલ. જેમાં જિલ્લા ભાજપ ના મંત્રી અને ટીંબી APMC ના ચેરમેન ચેતનભાઈ શિયાળ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ, મહામંત્રી રમેશભાઈ બાંભણીયા,અશોકભાઈ ડાભી,હરેશભાઈ જોશી,હેમંતભાઈ ત્રવેદી,ધીરૂભાઈ ચૌહાણ,ધવલભાઈ ત્રવેદી,મનસુખભાઈ મકવાણા,મનીશભાઈ વગેરે યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યાં હતા. કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો