તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઢીંચી પોલીસ સ્ટેશનમાં ફોન કરી ગાળો બોલતાં ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

.સાયલાના હોળીધાર વિસ્તારમાં રહેતા સંજયભાઇ જીવણભાઇ રાઠોડે સાયલા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને અહી ઝગડો થાય તેમ છે. માટે તાત્કાલીક ગાડી મોકલવાનું જણાવીને ગાળો બોલતો હતો. આ બાબતે પીએસઓ એ.એન.બુધેલીયાએ ટાઉનમાં પેટ્રોલીંગ પોલીસને જાણ કરતા હોળીધાર વિસ્તારમાં પહોંચેલા દીલીપભાઇ માલકીયા અને પોલીસ કર્મી મણીબેન, ગૌરીબેન સામે દારૂ પીધેલો સંજયભાઇ ગાળો બોલતા તેની અટક કરાઇ હતી.

સાયલા હોળીધાર વિસ્તારના યુવાનની કરતૂત

અન્ય સમાચારો પણ છે...