તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સ ઝબ્બે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા : દ્વારકાના ભથાણચોક વિસ્તારમાં જુદા જુદા દરોડામાં પોલીસે મોબાઇલ પર એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને પકડી પાડયા હતા.દ્વારકામાં રવિવારે બપોરે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી હિરેન રતીલાલભાઇ લાલને બીગબોસ ટવેન્ટી ટવેન્ટી મેચમાં મોબાઇલ પર એપ્લીકેશન ડાઉનલોડ કરી હારજીતનો જુગાર રમતા પકડી પાડયો હતો.પોલીસે તેની પાસેથી રૂ.12,300ની રોકડ અને બે મોબાઇલ ફોન સહીત રૂ.20,800ની મતા કબજે કરી હતી.જયારે અન્ય દરોડામાં પોલીસે શિવરાજસિંહ રોડ વિસ્તારમાં રહેતા ભાવિક રમણભાઇ સીમરીયાને પણ મોબાઇલ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી હારજીતનો જુગાર રમતા પકડી પાડી રોકડ સહિત રૂ.24 હજારની માલમતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો